Surprise Me!

ગુજરાત લઠ્ઠાકાંડમાં 36ના મોત| 14 બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ

2022-07-26 99 Dailymotion

અમદાવાદના ધંધૂકા અને બોટાદના બરવાળામાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાં બરવાળા તાલુકાના 22 અને ધંધુકા તાલુકાના 10 લોકોના મોત થયા છે. કથિત લઠ્ઠાકાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે અને લઠ્ઠાકાંડને લઈને તાબડતોબ SITની રચના કરવામાં આવી છે....અને આ SITની ટીમ લઠ્ઠાકાંડની તપાસ કરી રહી છે. કથિત લઠ્ઠાકાંડ મામલે 14 બુટલેગરો સામે અત્યાર સુધી ફરિયાદ નોંધવામાં આવી છે.

Buy Now on CodeCanyon